38 C
Ahmedabad
Friday, May 17, 2024

સહાયક માહિતી નિયામક અરવલ્લી તરીકે પદભાર સંભાળતા નિધિ જયસ્વાલ


તાજેતરમાં માહિતી નિયામકની કચેરી દ્વારા લેવાયેલ સહાયક માહિતી નિયામક વર્ગ-1 અને 2ની સીધી ભરતીથી વિવિધ ઉમેદવારોની નિમણુંક કરવામાં આવી હતી, જેમાં અરવલ્લી જિલ્લા માહિતી નિયામક તરીકે નિધિ જયસ્વાલની નિમણુંક થતા આજ રોજ તેમણે સહાયક માહિતી નિયામક અરવલ્લી, વર્ગ-2 તરીકે પદભાર સંભાળ્યો હતો. નિધિ મુળ મહેસાણા જિલ્લાના ગોઝારીયા ગામના વતની છે. તેમણે સરદાર પટેલ યનિવર્સિટી ખાતેથી માસ્ટર ઓફ જર્નાલીઝમ અને માસ કમ્યુનિકેશન કર્યું છે. આ અગાઉ ખાનગી સમાચાર ચેનલ માં ફરજ બજાવેલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!