39 C
Ahmedabad
Monday, May 6, 2024

ખેડૂતોએ PM -KISAN સન્માન નિધિ યોજનાનો લાભ લેવા 31-05-2022 પહેલા કરવું પડશે e-KYC


ભારત સરકાર દેશના હિત અને પ્રગતિ માટે હરહંમેશ કટિબદ્ધ છે. ખેડુતોનો વિકાસ દેશને આગળ લઈ જાય છે.આવા ઉધમી ખેડૂતો માટે સરકારની PM -KISAN સન્માન નિધિ યોજના કાર્યરત છે. જેમાં ખેડૂતોને અનેક ફાયદા મળતા હોય છે. પરંતુ આ લાભ મેળવવા માટે ખેડૂતોએ e-KYC કરાવવું ફરજિયાત છે.

Advertisement

ખેડૂત મિત્રો કે જે PM -KISAN સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માંગે છે તેમણે https://pmkisan.gov.in/aadharekyc.aspx પર જઈ આધાર નંબર નાખી અપડેટ કરી મોબાઈલ પર આવેલો OTP નાખી પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.આ કાર્યવાહી કર્યા બાદ આગળના હપ્તા મળી શકશે. આ યોજનાનો લાભ મેળવવા ભારત સરકાર શ્રીની અધિકૃત વેબસાઈટ http://fw.pmkisan.gov.in ઉપર પણ e-KYC કરી શકાશે

Advertisement

જો ખેડૂતનું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન કરેલ હોય તો તે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) દ્વારા બાયોમેટ્રિક દ્વારા e-KYC ની કામગીરી કરવી શકશે. જેનો ચાર્જ રૂ.15 રહેશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!