38 C
Ahmedabad
Friday, May 10, 2024

અરવલ્લી : મેઘરજના શિવરાજપુર કંપા નજીક ભારે પવનથી વીજ પોલ રસ્તા પર ધરાશાયી


ભારે પવનના કારણે ઝાડની ડાળી તુટી વીજતાર પર પડી હતી જેને લઇને વીજતાર ખેચાતાં વીજપોલ સાથે ડીપી રોડ પર ધરાશય થતાં દોડધામ મ ચીહતી

Advertisement

મેઘરજ તાલુકામાં બે દીવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન સાથે ધુળની ડમરીયો ઉડી રહી છે ત્યારે અનેક વિસ્તારોમાં ભારે પવનના કારણે વ્રુક્ષોની ડાળીયો તુટી પડવાના કારણે મકાનો વાહનો તેમજ વીજતાર ઉપર પડતાં દુર્ઘટનાઓ સર્જાયછે મેઘરજના શિવરાજપુરા કંપા નજીક મોડાસા તરફ જતા રસ્તા પર પાકા રોડની સાઇડે આવેલ ડીપી વીજપોલ સાથે ધરાશય થઇ રોડ ઉપર પડીહતી ભારે પવનના કારણે એક વ્રુક્ષની ડાળી વીજતાર ઉપર પડતાં વીજપોલ સાથે ડીપી ધરાશય થઇહતી રસ્તાની વચોવચ ડીપી ધરાશય થતાં આવતા જતા વાહનો અટવાયા હતા સદનસીબે ડીપી ધરાશય થઇ તે સમયે કોઇ વાહન ન નીકળતાં મોટી દુર્ઘટના ટળી હતી સ્થાનીકો દ્વારા યુજીવીશીયલને જાણ કરતાં કર્મીઓએ વીજપુરવઠો બંધ કરી ડીપી તેમજ વીજપોલ હટાવવાની કામ ગીરી શરૂ કરી દેવામાં આવી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!