37 C
Ahmedabad
Tuesday, May 21, 2024

અરવલ્લી : મેઘરજના ઇસરી ખાતે બારા આંજણા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ


મેઘરજ તાલુકામાં આવેલ ઇસરી બારા સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામા આવ્યું હતું જેમાં માત્ર ને માત્ર ચૌધરી સમાજના યુવાનો એ જ ભાગ લીધો હતો. ત્યારે સમાજ તરફ થી કુલ 12 ટિમો એ ભાગ લીધો હતો અને છેલ્લે  ઇસરી હાઇસ્કૂલના મેદાનમાં ઇસરી બારા આંજણા ચૌધરી સમાજ દ્વારા જે ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું તેમાં ઇસરી A ટિમ અને કસાણા ગામ ની ટિમ ફાઈનલ માં પોહચી હતી જેમાં ઇસરી A ટિમ વિજેતા બની હતી અને તેમાં વિજેતા ટીમને અને રનર્સ-અપ ટીમને જલારામ પેટ્રોલ પંપ રેલ્લાવાડા તેમજ મેન ઓફ મેચ અને મેન ઓફ ધ સીરીઝ ની ટ્રોફી ચૌધરી ફુટવેર રેલ્લાવાડા દ્વારા એનાયત કરાઇ હતી તેમજ આ કાર્યક્રમમાં સમાજના વડીલો, યુવાનો તેમજ બાળકો જે હાજર રહ્યા હતા તે સર્વનો ઇસરી યુવાનો દ્વારા અભાર વ્યકત કરવામાં આવ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!