31 C
Ahmedabad
Friday, May 17, 2024

વાઇટ લેશ વોડકાની ખેપ નિષ્ફ્ળ બનાવતી મેઘરજ પોલીસ : ઇન્ડિકા વિસ્ટા કારમાંથી 43 હજારની 432 ક્વાટર ઝડપ્યા, બૂટલેગર ફરાર


અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી બુટલેગરો વર્ષે દાહડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ રાજ્યમાં વિવિધ વાહનો મારફતે ઠાલવી રહ્યા છે જીલ્લા પોલીસતંત્ર વિદેશી દારૂની હેરાફેરી માટે સતત દોડાદોડી કરી રહી છે મેઘરજ પોલીસે રાજસ્થાન તરફથી ઇંડીકા કારમાં વીદેશી દારૂની ખેપની નિષ્ફળ બનાવી 43 હજારથી વધુનો જથ્થો જપ્ત કર્યો હતો કાર ચાલક બુટલેગર ફરાર થઇ જતા પોલીસે ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Advertisement

મેઘરજ પીએસઆઈ અનંત દેસાઈ અને તેમની ટીમે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન તરફથી ઇંડિકા વિસ્ટા કારમાં વિદેશી દારૂ ભરી આવતો બુટલેગર પોલીસ ચેકીંગ જોઈ કાર રોડ પર મૂકી ફરાર થઇ જતા પોલીસે કારમાંથી વાઇટ લેશ વોડ્કા ક્વાંટરીયાની 9 પેટીમાંથી ક્વાંટરીયા નંગ- 432 કિં.રૂ.43200/- અને કાર મળી રૂ.1.93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!