33 C
Ahmedabad
Friday, May 3, 2024

ભારતને મળી શકે પેટ્રોલ ડીઝલ ના વધારા માંથી મોટી રાહત


હાલમાં રશિયા-યુક્રેન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે ક્રૂડ ઓઇલની સપ્લાય પર તેની માઠી થશે. ક્રૂડના સપ્લાયની અસરથી 7 માર્ચ, 2022 નાં રોજ ક્રૂડ ઓઇલ 14 વર્ષના ઉચ્ચ સ્તરે 139.13 પ્રતિ બેરલ પર વઘ્યું છે . હાલમાં UAE ના રાજદૂતે જણાવ્યું છે કે, તેઓ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને રોકવા માટે ઉત્પાદન વધારવાના પક્ષમાં છે. ત્યારે આ નિવેદન બાદ બ્રેંટ ક્રૂડ 2.53 ડૉલર અથવા 2.28 ટકા ઘટીને 113.67 પ્રતિ બેરલ થઈ ગયું. ભારતને મળશે મોટી રાહત હાલમાં UAE ના ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવાના નિર્ણયથી તમામ વીભાગમાં ભારતને વધુ ફાયદો થશે. જેમાં ભારત પોતાની વપરાશના 85 ટકા ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જ્યારે હાલમાં જ ક્રૂડ ઓઈલની કિંમત 139 ડોલર પ્રતિએ પહોંચી ગઈ હતી .તેના કારણે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો વધારો થવાની શક્યતા છે. ત્યારે એક અંદાજ મુજબ ક્રૂડ ઓઈલના ભાવ વધવા છતાં પેટ્રોલ-ડીઝલની છૂટક કિંમતમાં વધારો ન કરવાના નિર્ણયના કારણે થાય છે. 8 લાખ બેરલનો વધારો થવાનું અનુમાન હાલમાં નિષ્ણાંતો કહેવું છે કે, UAE તુરંત 8 લાખ બેરલ તેલનું ઉત્પાદન વધારી શકે છે. ત્યારે તેનાથી રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોના કારણે પુરવઠાની તંગીના સાતમા ભાગની ભરપાઈ થઇ શકશે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!