33 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોલીસ સ્ટેશનમાં તોડફોડ


પ્રોહેબીસન ના આરોપીઓની ખુલ્લી દાદાગીરી, પોલીસ સ્ટેશનમાં પહોંચીને પી.આઈ ને જાન થી મારી નાખવાની ધમકી આપી

Advertisement

ઈડર શહેરના પોલીસ સ્ટેશનમાં પ્રોવહીબિશન ના આરોપીઓ અવારનવાર પોલીસ કોન્સ્ટેબલને ફોન કરી અગાઉ પ્રોહીબિશનના ગુનાની અદાવત રાખી બદલો લેવા માટેની હેતુથી ધમકી આપતો હતો. અને બાદમાં ફોરવીલ ગાડીમાં લઈ ને ઇડર પોલીસ સ્ટેશન એ પહોંચી પોલીસની ઇન્સ્પેક્ટરની કેબિનમાં જઈ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી. ભગીરથસિંહ સિસોદિયા નામ નો ઇસમ ઇડર પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો અને કોન્સ્ટેબલ સહિત પીઆઇ પર રોપ જમાવી કેબિનમાં ઘૂસી ગયો હતો અને પોલીસ ઇન્સ્પેક્ટર નું ગળું દબાવાની જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ને પીએની કેબીન માંથી બહાર નીકળી ચેમ્બરની બહાર લગાડેલ ત્રણ આઉટ ચેક કરવાના કાચને તોડી પોલીસ સ્ટેશનમાં નુકસાન કર્યું હતું.જ્યારે સમગ્ર મામલે ઇડર પોલીસે આ ગુનામાં સંડોવાયેલ પાંચ ઈસમો વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!