33 C
Ahmedabad
Sunday, May 5, 2024

સાબરકાંઠા : ઇડર શહેરના ચાંપડ ગામની સીમમાંથી 18 વર્ષીય યુવતી ની લાશ મળી


પહેલા અરવલ્લી અને હવે સાબરકાંઠા, લટકતી લાશો મળવાનો સિલસિલો યથાવત

Advertisement

18 વર્ષીય લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર

Advertisement

ઈડર શહેરના ચાંપડ ગામના એક ખેતરની સીમમા સેઢા પાસેના મકરડીના ઝાડ ની ઝાંખડીઓમાં 18 વર્ષીય યુવતી ની લાશ ગળે દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતા સાબરકાંઠા એલસીબી એસઓજી એફ એસ એલ ની ટીમ સહિત ની કાફલો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગળે દુપટ તો બાંધેલી હાલતમાં યુવતીની લાશ મળતા અનેક સવાલો ઉભા થયા છે ત્યારે હત્યા કે આત્મહત્યા છે તે તરફ પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

યુવતી લાશને ઓળખાણ થયા બાદ તે ઇડરના ચાંપડ ગામની રહેવાસી હોવાનું બહાર આવતા તેના પરિવારને જાણ કરી હતી અને યુવતી નો પરિવાર ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. 18 વર્ષીય યુવતીની લાશ આ હાલત માં મળતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Advertisement

પોલીસે સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ અજાણા ઈસમ દ્વારા યુવતીને ગળે દુપટ્ટો બાંધી હત્યા કરાઈ હોવાની શંકાઓ ઊભી થઈ છે ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી યુવતી ની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!