સાબરકાંઠા : LCBએ હિંમતનગર જલારામ મંદિર પાસેથી SX4 કારમાંથી 2.47 લાખના દારૂ સાથે હિંમતનગરના બે યુવકોને દબોચ્યા
અરવલ્લી : હવે બુટલેગરો રિક્ષાના સહારે … શામળાજીની રતનપુર ચેકપોસ્ટ અને મેઘરજની ઉંડવા ચેકપોસ્ટ પર બે રિક્ષામાંથી દારૂ ઝડપ્યો
ગીર સોમનાથ : આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતી બાળકીની જાતીય સતામણી
IPL સટ્ટાનો પર્દાફાશ : બુકી પાસેથી ID લઇ બાયડ બંટીની ઓફિસમાં સટ્ટો રમતા વડોદરાના બે સટ્ટોડીયાને દબોચતી પોલીસ
શામળાજી પોલીસની બુટલેગરો પર તવાઈ : રતનપુર ચેકપોસ્ટ પરથી વર્ના કારમાંથી 120 અને ઇકો માંથી 67 બોટલ દારૂ સાથે ત્રણને દબોચ્યા
અરવલ્લી જિલ્લામાં લાશ મળવાનો સિલસિલો યથાવત, ભિલોડાના નારણપુરની સીમમાં લટકતી લાશ..!!!
મોરબી: ગુજસીટોકના આરોપીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, પોલીસ બેડામાં ચકચાર
SMCમાં SP નિર્લિપ્ત રાયની નિમણુંકની અસર..!! : શામળાજી પોલીસ સતત ત્રીજા દિવસે બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી 2940 બોટલ દારૂ જપ્ત
વિશ્વાસઘાત : મેઘરજના લીંભોઇમાં તબેલા માટે જમીન આપી, તો ખેડૂતોએ જમીન જ પચાવી પાડી
CNG રિક્ષામાં દારૂની હેરાફેરી : શામળાજી પોલીસે ફિલ્મી ઢબે રિક્ષાનો પીછો કરતા નદીમાં રિક્ષા થોભી, રિક્ષામાંથી 432 બોટલ-બિયર મળી
વૈશાખમાં ચોમાસા જેવો માહોલ : વિજયનગર તાલુકામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ
અરવલ્લી : અમદાવાદ ડેપોની ઉદેપુર-અમદાવાદ બસના ડ્રાઇવર-કંડકટરે વિદેશી દારૂની ખેપ ચાલુ કરી, બસ ચેકિંગમાં પોલ ખુલી
પંચમહાલ : શહેરાના ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારામાં 32 જેટલા લોકોના ટોળા સામે પોલીસની નામજોગ ફરિયાદ
અરવલ્લી : સ્માર્ટ મીટરનો વિરોધ, મોડાસાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને સોશ્યલ મીડિયામાં સ્માર્ટ મીટર વિરોધમાં મુહિમ ચલાવી
અરવલ્લી : મોડાસાની અમરદીપ સોસાયટીમાં ઘરફોડ ચોરીમાં બિલ્લા ગેંગ, બિલ્લા ગેંગના રાજસ્થાની સાગરીતને LCBએ દબોચ્યો