મોરબી: ગુજસીટોકના આરોપીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, પોલીસ બેડામાં ચકચાર
SMCમાં SP નિર્લિપ્ત રાયની નિમણુંકની અસર..!! : શામળાજી પોલીસ સતત ત્રીજા દિવસે બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી 2940 બોટલ દારૂ જપ્ત
વિશ્વાસઘાત : મેઘરજના લીંભોઇમાં તબેલા માટે જમીન આપી, તો ખેડૂતોએ જમીન જ પચાવી પાડી
CNG રિક્ષામાં દારૂની હેરાફેરી : શામળાજી પોલીસે ફિલ્મી ઢબે રિક્ષાનો પીછો કરતા નદીમાં રિક્ષા થોભી, રિક્ષામાંથી 432 બોટલ-બિયર મળી
સ્ટેટ મોનિટરિંગ સેલના ખેડબ્રહ્મામાં દરોડા, 184 બોટલ દારૂ પકડી પાડ્યો, સ્થાનિક પોલિસ કોમામાં સરી પડી…!!!
સાબરકાંઠા : SOG પોલીસે ઈડરના મણીયોર ગામ નજીકથી રાજસ્થાની યુવકને બંદૂક સાથે ઝડપ્યો, જેલના સળિયા પાછળ ધકેલી દીધો
રાજસ્થાનનો વોન્ટેડ બૂટલેગર બેચા ડામોર પોલિસ ઝાપ્તામાં આવ્યો : શામળાજી-ભિલોડા પો.સ્ટેમાં વોન્ટેડ હતો
બુટલેગરોનો ગજબનો આઈડિયા…ગરમીનો ફાયદો ઉઠાવવો પડ્યો ભારે : વોટરકૂલર અંદર સંતાડેલ દારૂની હેરાફેરીનો પર્દાફાશ
અરવલ્લી : માલપુરમાં 53.73 લાખના ઑનલાઇન બેંકિંગ ફ્રૉડમાં મોડાસાના જનતા મોબાઇલમાંથી આરોપીઓએ સીમ ખરીદ્યા હતા, 2 ની ધરપકડ
રાજ્યમાં ચોરી ,લૂંટ ,ધાડ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓમાં નોંધનીય ઘટાડો DGP નો દાવો
પંચમહાલ : હાલોલના આંબાતળાવ ગામે કપડાં ધોતી ભાભી કેનાલમાં તણાતા દિયર બચાવવા જતા બંને ડૂબી જતા મોત
પંચમહાલ : શહેરામાં વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ
અરવલ્લીઃ મોડાસા-બાયડ માર્ગ પર રહિયોલ રેલ્વે ફાટક પરથી પસાર થવું વાહનચાલકો માટે જોખમી
અરવલ્લી : ધનસુરા નજીક કૉલ્ડ સ્ટૉરેજમાં ગેસ લિકેજની ઘટનાથી અફરા-તફરી
પંચમહાલ : વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે શહેરા માં ચકલીના માળા નું નાગરિકોને વિતરણ કરાયું