અરવલ્લીઃ ગાબટ ગામે પોલ્ટ્રી ફાર્મમાં જુગારની ચોપાટ જમાવીને બેઠેલા પાંચ શકુનિઓને સાઠંબા પોલીસે રંગેહાથ દબોચ્યા
અરવલ્લીઃ ગાબટ ગામે એક જ કોમના બે જુથો વચ્ચે જુથ અથડામણમાં સામસામે પથ્થરમારોઃ બંને પક્ષે 72 લોકો સામે ફરિયાદ
અરવલ્લી : મોડાસાના કસ્બાના કાજીવાડા વિસ્તારમાં જુગાર રમતા 2 શકુનિઓ ઝડપાયા, 2 શકુનિઓ ફરાર, શકુનિઓ કોણ કોણ વાંચો
અરવલ્લી : ભિલોડા બસ સ્ટેશનમાં CCTVના અભાવે ખિસ્સા કાતરુઓ બેલગામ, સ્થાનિક વેપારીના ખિસ્સામાંથી 25 હજાર સેરવી લીધા
ગુજરાત : વિદેશી દારૂની રેલમછેલ કરનાર રાજસ્થાની બુટલેગરને ભિલોડા પોલીસે દબોચી લીધો,છેલ્લા 5 વર્ષથી પોલીસને થાપ આપતો હતો
અરવલ્લી : બાયડના બળિયાદેવ ગામની કોતરોમાંથી 1.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો,બુટલેગર મહેન્દ્રસિંહ સોલંકી ફરાર
અરવલ્લી : LCBએ બાયડના બુટલેગર કાર્તિકના જુના મકાનમાંથી 311 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો, સ્થાનિક પોલીસ ઉંઘતી રહી..!!
અરવલ્લી : મોડાસા ટાઉન પોલીસની સતર્કતાથી ચાર રસ્તા નજીકથી એક શંકાસ્પદ ઈસમને ઝડપ્યો, ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલાં જબ્બે
અરવલ્લી : નવા વર્ષમાં નડિયાદમાં દારૂની રેલમછેલ કરવા રાણજી નામના બુટલેગરે ટ્રકમાં મંગાવેલ 11.13 લાખનો દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો
અરવલ્લી : ક્રિષ્ણા ટ્રાવેલ્સની લકઝરીબસનો ચાલક તેના બે મિત્રો સાથે બસમાં દારૂની ખેપ મારતો શામળાજી પોલીસે દબોચ્યો,137 બોટલ જપ્ત
વૈશાખમાં ચોમાસા જેવો માહોલ : વિજયનગર તાલુકામાં સતત બીજા દિવસે પણ ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ
અરવલ્લી : અમદાવાદ ડેપોની ઉદેપુર-અમદાવાદ બસના ડ્રાઇવર-કંડકટરે વિદેશી દારૂની ખેપ ચાલુ કરી, બસ ચેકિંગમાં પોલ ખુલી
પંચમહાલ : શહેરાના ગોકળપુરા ગામે પોલીસ પર થયેલા પથ્થરમારામાં 32 જેટલા લોકોના ટોળા સામે પોલીસની નામજોગ ફરિયાદ
અરવલ્લી : સ્માર્ટ મીટરનો વિરોધ, મોડાસાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેને સોશ્યલ મીડિયામાં સ્માર્ટ મીટર વિરોધમાં મુહિમ ચલાવી
અરવલ્લી : મોડાસાની અમરદીપ સોસાયટીમાં ઘરફોડ ચોરીમાં બિલ્લા ગેંગ, બિલ્લા ગેંગના રાજસ્થાની સાગરીતને LCBએ દબોચ્યો