અરવલ્લી : ડેમાઈ ચામુંડા જવેલર્સ ચોરી પ્રકરણ,LCBએ ત્રણ આરોપી સાથે 11.10 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો,5 આરોપી પકડથી દૂર
દારૂના દુષણથી પરિવારનો માળો વિખેરાયો : પતિ દારૂના ધૂત રહેતા તેની પત્નીએ બે માસુમ બાળકો સાથે દવા ગટગટાવી, 6 વર્ષીય પુત્રનું મોત
સાબરકાંઠા : LCBએ ખેરગઢ ગામમાં મકાઈના ખેતરમાંથી 106 બોટલ અને ચિઠોડા નજીક સ્વીફ્ટ કારમાંથી 1.27 લાખના દારૂ સાથે યુવકને દબોચ્યો
ઈરાની ગેંગના મુખિયાને મહારાષ્ટ્રમાંથી દબોચતી ધનસુરા પોલીસ : SBI માં પૈસા ભરવા આવેલ ગ્રાહકના 1 લાખ રૂપિયા ચોરીનો ભેદ ઉકેલાયો
TCI EXPRESS ડાક પાર્સલ લખેલી ટ્રકમાંથી 15 લાખનો દારૂ મળતા પોલીસ ચોંકી ઉઠી : બુટલેગરોના કીમિયો નિષ્ફ્ળ ગયો
હની ટ્રેપ : યુવક સમજ્યો પ્રેમ કરે છે, ‘સુંદરી’ એ લાખો રૂપિયા ખંખેરી લીધા, ધનસુરા પંથકનો યુવક બન્યો શિકાર
અરવલ્લી : ગૂગલ મેપથી વડોદરા ચોરી કરવા નિકળેલા તસ્કરોએ ડેમાઇમાં ચોરી કરી, મન ફાવે ત્યાં પહોંચી જતાં, જાણો વધુ વિગત
પીપાવાવ બંદરે જપ્ત કરાયેલા કન્ટેનરમાંથી આશરે 450 કરોડનું હેરોઇન મળ્યું..!!
વલસાડ સીટી પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારના મોગરવાડી માં 5 સ્થળે તાળા તૂટયા
પરિવાર ઘસઘસાટ ઉંઘતો રહ્યોને તસ્કરો ત્રાટક્યા : ભિલોડાના નાપડા ખાલસા ગામે તસ્કરો બે ઘરમાં ત્રાટકી 12 લાખના મુદ્દામાલની ચોરી કરી
અરવલ્લી: LCBએ છેલ્લા સાત વર્ષથી ઘરફોડ ચોરીના વોન્ટેડ કાલબેલિયા ગેંગના કુખ્યાત આરોપીને ધોલવણી ત્રણ રસ્તા નજીકથી દબોચ્યો
અરવલ્લી : ટીંટોઈ પોલીસે ખેરંચા નજીક દારૂ ભરેલી કારનો પીછો કરી 54 બોટલ દારૂ સાથે બે રાજસ્થાનીને દબોચ્યા
અરવલ્લી : મોડાસાના સાકરિયા ગામે જમીન પચાવી પાડતા પીતા,પુત્ર અને પૌત્ર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ
પંચમહાલ : ઉનાળાના ધોમધખતા તાપની સીઝનમાં ઉત્તમ અમૃતફળ ગણાતી તાડફળીંનું આગમન
અરવલ્લી : શામપુર ગ્રામ પંચયાતમાં મહિલા સરપંચના પતિ વહીવટ કરતા હોવાના અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ