ભિલોડા અક્ષર ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાખી મેકીંગ – ડે ઉજવાયો હતો.શાળાના વિધાર્થીઓએ પોતાની જાતે રાખડીઓ બનાવી હતી.પેપર, ટીકડીઓ, ચાંદલા, ઉનની દોરી વડે અવનવી રાખડીઓ બનાવી હતી. સમાજ સેવા ટ્રસ્ટના મંત્રી દેવાંગભાઈ કે. બારોટ , હિતેશભાઈ પટેલ, શાળાના આચાર્ય અતુલભાઈ કટારાએ નિરીક્ષણ કરી શિક્ષકો અને વિદ્યાર્થીઓની આ પ્રવૃત્તિને વખાણી હતી.
Advertisement
Advertisement