33 C
Ahmedabad
Friday, April 26, 2024

બાળકી દોડતી આવી ને આર્મી જવાન પાસે પહોંચી પછી શું થયું…!! જુઓ વીડિયો Video, દીકરીના સંસ્કાર સામે દેશ નસમસ્તક


મા-ભોમની રક્ષા કરનાર સૈનિક હંમેશા દેશની પ્રજાના દિલમાં ઉચ્ચ સ્થાને બિરાજે છે ત્યારે એક હૃદયસ્પર્શી વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો છે આ વીડિયોમાં જોવા મળતી માસુમ દીકરીની માસુમિયત અને દેશના જવાનોને મળતું સન્માનનું સમન્વય જોવા મળી રહ્યો છે એક મેટ્રો રેલ સ્ટેશન પર ઉભા રહેલા સેનાના જવાનો ઉભા હતા ત્યાં એક ક્યુટ દીકરી દોડતી દોડતી પહોંચી સૈનિક સામે કુતુહલ પૂર્વક થોડીક ક્ષણો નિહાળી પગને સ્પર્શ કરતા સાથી સૈનિકો પણ અચંબિત બન્યા હતા અને જવાને દીકરીને ઉંચકી લઇ તેને પ્રેમથી ચુંબન કરતો જોવા મળી રહ્યો છે અન્ય સૈનિકોના મોઢા પર અનોખી ખુશી જોવા મળી રહી છે

Advertisement

જુઓ વીડિયો અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક કરો….

Advertisement

 

Advertisement
View this post on Instagram

 

Advertisement

A post shared by Mera Gujarat (@meragujarat)

Advertisement

Advertisement

આ વિડીયો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેણે આ વીડિયોની સાથે કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં તેણે લખ્યું છે- આ દીકરીને આશીર્વાદ અને દીકરીને શ્રેષ્ઠ સંસ્કાર આપવા બદલ પરિવારનો આભાર

Advertisement

જુઓ વીડિયોઅને અમારા ફેસબૂક પેજને લાઈક અને ફોલો કરશો.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

ભાજપ સાંસદ પીસી મોહને ટ્વિટર પર એક બાળકીનો હૃદયસ્પર્શી વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એક નાનકડી માસૂમ બાળકી સેનાના જવાનને પગે લાગી રહી છે. બેંગ્લોરના સાંસદે વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, ‘યુવાઓને આવા સંસ્કાર આપવા એ આ મહાન રાષ્ટ્ર પ્રત્યે દરેક માતા-પિતાની ફરજ છે.’ હાલ સોશ્યલ મીડિયામાં આ વાયરલ વિડિઓ ધૂમ મચાવી રહ્યો છે દીકરીને આપેલ સંસ્કાર અંગે તેના પરિવારની ભારે સરાહના થઇ રહી છે અત્યાર સુધી લાખ્ખો લોકો આ વિડીયો જોઈ ચુક્યા છે અને માસુમ દીકરી પર હેત વરસાવી રહ્યા છે.

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!