ઈશા ગુપ્તા એવી સુંદરતા છે જેની એક ઝલક લોકોને દિવાના બનાવવા માટે પૂરતી છે. જો તે તેની આંખથી તીર ચલાવે તો સૌ ઘાયલ થઈ જાય. ઈશાની એક જલક જોવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય છે. એવામાં હાલમાં જ એક તસવીર શેર કરી છે. જેમાં તે લોકોને પોતાના તરફ ખેંચી રહી છે.

ઈશા ગુપ્તા તેની હોટનેસ માટે જાણીતી છે. વેબ સિરીઝ આશ્રમમાં તેમનું કામ ઘણા લોકોને પસંદ આવ્યું હતું. તમને જણાવી દઈએ કે ઈશા ગુપ્તાએ આશ્રમમાં બોબી દેઓલ સાથે હોટ સીન્સ આપ્યા હતા. અભિનેત્રી ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતી રહે છે.

ઈશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.

ઈશાના ઈન્સ્ટાગ્રામ પર 9 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને તે માત્ર 919 લોકોને જ ફોલો કરે છે.

ઈશા ગુપ્તાએ શેર કરેલી અન્ય કેટલીક તસ્વીરો જુઓ


