27 C
Ahmedabad
Saturday, April 27, 2024

અમદાવાદ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે અંદાજે 200 કરોડની આવક ઉભી થાય તેવી શક્યતા


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા રહેણાંક અને કોમર્શિયલ મિલકતોને આ વર્ષમાં ટેક્સની રમક શૂન્ય થાય તો 75 ટકા રીબેટ આપવાનો રેવન્યૂ કમિટીની મંજૂરીની અપેક્ષાના કારણે કોર્પોરેશનને 200 કરોડ જેટલીટ આવક થવાનો અંદાજ છે. એટલે કે, વ્યાજદર ફક્ત 4.5 ટકા હશે. આ માટે યોજનાનો લાભ લેવા માંગતા કરદાતાઓની ફાઈલોના ઝડપી નિકાલ માટે અધિકારીઓે, સ્ટાફને સૂચન અપાયું છે.

Advertisement

અમદાવાદમાં 16 લાખથી વધુ રહેણાંક અને 5.50 લાખથી વધુ કોમર્શિયલ મિલકત આવેલી છે. ઓગસ્ટ મહિનાથી લઈને ઓક્ટોબર સુધીના આ 75 દિવસમાં ટેક્સની રકમ પુરેપુરી ભરપાઈ કરવામાં આવે અને બાકી રકમને શૂન્ય કરી વ્યાજની રકમમાં 75 ટકા સુધીનું વ્યાજ માફ કરવામાં આવશે. આ નિર્ણયથી કોર્ટ મેટરોનો પણ અંત આવશે. 75 ટકા રીબેટ આપવાનો રેવન્યૂ કમિટીની બેઠકમાં સ્ટેન્ડિંગની મંજૂરીની અપેક્ષાએ નિર્ણય લેવાયો છે. આમ આ નિર્ણયના કારણે કોર્પેોરેશનને અંદાજે 200 કરોડ જેટલી આવક થવાનો અંદાજ માંડવામાં આવી રહ્યો છે.

Advertisement

આ નિર્ણય બાદ તેનો બહોળો પ્રચાર કરવામાં આવશે. જો કે ચાલું વર્ષમાં ટેક્સ વિભાગમાં 57 હજાર જેટલી અરજીઓ આવી છે. જેથી આ યોજનાનો લાભ ઝડપી મળે માટે ઝડપી અરજીઓના નિકાલ કરવા માટે ટેક્સ વિભાગને સૂચના પણ અપાઈ છે.

Advertisement
Advertisement

Related Articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!