33 C
Ahmedabad
Wednesday, May 8, 2024

ગુજરાત પોલીસકર્મીઓએ AAP અને અરવિંદ કેજરીવાલને WhatsAPP પર સ્ટેટ્સ કેમ શેર કર્યા વાંચો, કેટલાક પોલીસકર્મીઓની ચુપકીદી


ગ્રેડ પે મુદ્દે વિરોધ કરનાર પોલીસકર્મીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરાતા કેટલાક પોલીસકર્મીઓ સ્ટેટ્સ મુકવાથી દૂર રહ્યા

Advertisement

અરવિંદ કેજરીવાલના નિવેદન માત્રથી પોલીસકર્મીઓ અને તેમના પરિવારોમાં આનંદ છવાયો

Advertisement

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ભણકારા વાગી રહ્યા છે ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા કરતા વધુ સમયથી ભાજપ સત્તા ભોગવી રહ્યું છે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે તેમ હાલ તો દેખાતું નથી પરંતુ આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા મેદાનમાં ઉતરી છે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે આજે અમદાવાદમાં આવીને અરવિંદ કેજરીવાલે બે અગત્યની જાહેરાત કરી છે. એક જાહેરાત મહિલાઓને અનુલક્ષીને કરી હતી ત્યારે બીજી જાહેરાત ગુજરાત પોલીસ માટે કરી હતી.

Advertisement

Advertisement

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાત દરમિયાન ગુજરાતમાં આપની સરકાર બનશે તો દર મહિને 300 યુનિટ વીજળી ફ્રી આપશે, બેરોજગાર યુવાનોને ભથ્થાં રૂપે દર મહિને 3000 રૂપિયા આપવામાં આવશે. અમદાવાદમાં વધુ બે અગત્યની જાહેરાત કરી છે જેમાં દરેક મહિલાઓને દર મહિને સન્માન રાશિના રૂપે 1000 રૂપિયા આપવામાં આવશે, અને બીજી જાહેરાત હતી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ પોલીસ કર્મચારીઓને સમગ્ર દેશમાં શ્રેષ્ઠ પગાર આપીશું. આ અંગે આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને પણ જાણકારી આપી હતી.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!