33 C
Ahmedabad
Saturday, May 18, 2024

પંચમહાલ : ધાંધલપુર ગામે ઘરમા ઘુસી ગયેલા 6 ફુટ લાંબા સાપનુ રેસ્કયુ કરાયુ


શહેરા તાલુકાના ધાધલપુર ગામના એક રહેણાંક મકાનમા ઘુસી ગયેલા એક મોટા સાપનુ રેસક્યુ કરીને સલામત રીતે જંગલમાં છોડી દેવામા આવ્યો હતો. ધાંધલપુર ગામના સાલમભાઈના ઘરમાં એક મોટો સાપ ઘુસી જતા વનવિભાગને કરવામા આવી હતી,તેમના માર્ગદર્શન હેઠળ મુક્તજીવન ડીઝાસ્ટર રેસ્ક્યુ ટીમ દ્વારા જહેમત બાદ 6 ફુટ લાંબા સાપને પકડી પાડવામા આવ્યો હતો.અને ત્યારબાદ તેને ધાંધલપુર ગામના જ જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો. હાલમા ચોમાસાની સીઝન ચાલી રહી હોવાથી સરીસૃપો રહેણાક વિસ્તારમા આવીને ઘરમાં ઘુસી જતા હોય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!