37 C
Ahmedabad
Tuesday, May 21, 2024

Earthquake: જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.9 તિવ્રતા નોંધાઈ


જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, મંગળવારે રાત્રે લગભગ 2.20 વાગ્યે કટરા અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Advertisement

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 માપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું. તે જ સમયે, આ ભૂકંપનું કેન્દ્ર કટરા કહેવામાં આવી રહ્યું છે. ભૂકંપનું કેન્દ્ર કટરાથી 61 કિમી પૂર્વમાં હોવાનું કહેવાય છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!