41 C
Ahmedabad
Sunday, May 19, 2024

સાબરકાંઠા: વડાલીના ધામડી ગામમા મંદિર પાસે પાર્ક કરેલ કારમાં આગ લગતા સ્વાહા..


આગે વેગ પકડતા કાર બળીને ખાક, સદનસીબે કોઈ જનહાની ટળી

Advertisement

વડાલી તાલુકાના ધામડી ગામના મંદિર પાસે અચાનક જ કારમાં આગ લાગી હતી કારમાં અચાનક આગ લાગતા ત્યાં અફરા-તફરી નો માહોલ સર્જાયો હતો.

Advertisement

ઘામડી પાસે આગ ના પગલે સ્થાનિકો દ્વારા આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ઘટના સ્થળે પહોંચી પરંતુ એ પહેલાં કાર બળી ને ખાખ થઈ ગઈ હતી.કાર મા આગની માહિતી પોલીસ ને મળતા વડાલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ ની કોઈ માહિતી પ્રાપ્ત નથી પરંતું સ્થાનિકો દ્વારા મળતી માહિતી મુજબશોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!