29 C
Ahmedabad
Tuesday, May 7, 2024

ટ્રક ચાલકે તરબૂચનું હેલ્મેટ પહેરી કહ્યું બાબૂજી હેલ્મેટ લેકે આયા હૂ.. સિક્યોરિટીએ કહ્યું, જાણે દો… વાંચો કેમ આમ થયું


સોશિયલ મીડિયાના જમાનામાં કંઇક ને કંઇક નવું કરતા લોકો જોવા મળતા હોય છે અને કેટલીકવાર આવા લોકો સોશિયલ મીડિયાના કિંગ બની જતાં હોય છે. રોજે-રોજ નવા વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થતાં હોય છે ત્યારે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થોય છે. આ વીડિયોમાં એક ટ્રક ચાલક જોવા મળી રહ્યો છે અને માથે તરબૂચનું પળ પહેરેલું છે અને તેને હેલ્મેટ તરીક ઉપયોગ કર્યો છે.

Advertisement

ટ્રક ચાલક જણાવી રહ્યો છે કે, એક કંપનીમાં તેઓ તરબૂચ ભરવા માટે ગયા હતા જ્યાં હેલ્મેટ વિના પ્રવેશ બંધ હતો ત્યારે સિક્યોરિટીએ હેલ્મેટ પહેરી આવવા જણાવ્યું હતું. ત્યારબાદ ટ્રકમાં ભરેલા તરબૂચનું હેલ્મેટ બનાવી તેને પહેરી લીધું અને સિક્યોરિટીને બતાવતા સિક્યોરિટી હસી પડ્યો અને કહ્યું કે, જાણે દો..જાણે દો… ટ્રક ચાલકની આ નવી આડિયા અને કળાથી સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે.
જુઓ વીડિયો,,, કેવી રીતે ટ્રક ચાલકે તરબૂચનું હેલ્મેટ પહેર્યું અને શું કહ્યું…

Advertisement

સમાચારોના સતત અપડેટ્સ માટે Mera Gujarat ને Instagram, Facebook, YouTube, LinkedIn, twitter અને Koo પર ફોલો કરો

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!