30 C
Ahmedabad
Friday, April 26, 2024

National Award: વિવિધ પુરસ્કારો માટે નામાંકન ખુલ્યા, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને વધુ વિગત


સરકાર દ્વારા એક સામાન્ય રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (awards.gov.in) પારદર્શિતા સુનિશ્ચિત કરવા અને ભારત સરકારના વિવિધ મંત્રાલયો/વિભાગો/એજન્સીઓના તમામ પુરસ્કારોને એક મંચ હેઠળ એકસાથે લાવવા અને જાહેર ભાગીદારી (જનભાગીદારી) માટે વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ દરેક નાગરિક અથવા સંસ્થાને ભારત સરકાર દ્વારા સ્થાપિત વિવિધ પુરસ્કારો માટે વ્યક્તિઓ/સંસ્થાઓને નોમિનેટ કરવાની સુવિધા આપે છે.

Advertisement

હાલમાં, નીચેના પુરસ્કારો માટે નામાંકન/સુચનાઓ ખુલ્લી છે:
પદ્મ પુરસ્કાર- છેલ્લી તારીખ 15/09/2022
વનીકરણમાં શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર 2022- છેલ્લી તારીખ 30/09/2022
રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ 2022- છેલ્લી તારીખ 15/09/2022
રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2022- છેલ્લી તારીખ 15/09/2022
વરિષ્ઠ નાગરિકો માટે રાષ્ટ્રીય પુરસ્કાર – વયોશ્રેષ્ઠ સન્માન 2022- છેલ્લી તારીખ 29/08/2022
વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર 2021- છેલ્લી તારીખ 28/08/2022
વ્યક્તિગત શ્રેષ્ઠતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર 2022- છેલ્લી તારીખ 28/08/2022
વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં રોકાયેલી સંસ્થાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારો 2021- છેલ્લી તારીખ 28/08/2022
વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણમાં રોકાયેલી સંસ્થાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારો 2022- છેલ્લી તારીખ 28/08/2022
રાષ્ટ્રીય CSR પુરસ્કારો 2022- છેલ્લી તારીખ 31/08/2022
નારી શક્તિ પુરસ્કાર 2023- છેલ્લી તારીખ 31/10/2022
સુભાષ ચંદ્ર બોઝ આપ પ્રબંધન પુરસ્કાર 2023- છેલ્લી તારીખ 31/08/2022
આલ્કોહોલિઝમ અને સબસ્ટન્સ એબ્યુઝના નિવારણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રીય પુરસ્કારો 2022- છેલ્લી તારીખ 29/08/2022
જીવન રક્ષા પદક – છેલ્લી તારીખ 30/09/2022
વધુ વિગતો અને નામાંકન માટે, કૃપા કરીને રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ www.awards.gov.in ની મુલાકાત લો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!