37 C
Ahmedabad
Friday, April 26, 2024

સાબરકાંઠા : પ્રાંતિજના અરસોડા પ્રાથમિક શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીણી શળાને ભેટ


ભૂતપૂર્વ વિદ્યાર્થીની શાળા પ્રત્યેની અપાર લાગણી

Advertisement

આસરોડા પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી અને આસરોડા ગામના જાગૃત નાગરિકે શાળાના 152 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને એલ.ઇ.ડી ટીવી ભેટ આપી

Advertisement

પ્રાંતિજ તાલુકાના આસરોડા ગામે આજે ગામના જાગૃત નાગરિક અને આસરોડા પ્રાથમિક શાળાના પૂર્વ વિદ્યાર્થી દલપતભાઈ ઓડે શાળામાં 51 ઇંચનું એલ.ઈ.ડી ટીવી અને શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલબેગો ભેટ આપી હતી. દલપતભાઈ આસરોડા શાળાના પૂર્વ વિદ્યાર્થી છે ત્યારે પોતાની શાળાનું ઋણ અદા કરવા માટે તેમણે આજે 152 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ આપી હતી.તો સાથે સાથે શાળાના વિદ્યાર્થીઓ ડિજિટલ શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે 51 ઇંચનું એલ.ઇ.ડી ટીવી પણ શાળાને ભેટ આપ્યું હતું..ત્યારે આસરોડા શાળા પરિવાર અને એસ.એમ.સી સમિતિએ દલપતભાઈ ઓડનો આ તબક્કે આભાર માન્યો હતો…

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!