31 C
Ahmedabad
Wednesday, May 8, 2024

સાબરકાંઠા: વિજયનગર પીક અપ સ્ટેન્ડ ઉપરથી શંકાસ્પદ ચોરને લોકોએ ઝડપ્યો


સાબરકાંઠા જિલ્લામાં ચોરી, મારામારી તેમજ દારૂની હેરાફેરીની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે વિજયનગરમાં એક શંકાસ્પદ ચોરને લોકોએ ઝડપી પાડ્યો હતો અને પોલિસને સોંપ્યો હતો. પોલિસે સમગ્ર ઘટનાને લઇને તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્તા માહિતી મુજબ વિજયનગથી રાણીપ જતી બસ પીક અપ સ્ટેન્ડ ખાતે ઉભી હતી, જેમાં ડ્રાયવર સીટ પર મુકેલ બેગ એક શખ્સે લેવાનો પ્રયાસ કર્યો હતો, જે બેગમાં લાખ રૂપિયા હતા, જોકે ડ્રાયવરની સમય સૂચકતાને કારણે ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઝડપી પાડવામાં આવેલા શંકાસ્પદ ઇસમને પોલિસને સોંપાયો હતો. આ સમગ્ર ઘટનાને લઇને પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!