38 C
Ahmedabad
Sunday, April 28, 2024

મુંબઈ: Mera Gujarat પર ‘લાલ બાગના રાજા’ની ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસની પ્રથમ તસ્વીર, ભક્તોની લાંબી કતારો લાગી


અમિત શાહ, મુંબઈ
ગણેશ ચતુર્થીનો પ્રારંભ થયો છે ત્યારે મુંબઈમાં ગણેશ મહોત્સવને લઇને દર્શનાર્થીઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લાલ બાગ કા રાજાના કર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Advertisement

મેરા ગુજરાતની ટીમ મુંબઈ પહોંચી છે અને લાલાબાગ કા રાજાની અનવની તસ્વીર અને અલગ અલગ  રૂપના દર્શન મેરા ગુજરાતના વાંચકો સુધી પહોંચાડશે.

Advertisement

મુંબઈવાસીઓ વહેલી સવારથી જ લાલ બાગના રાજાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ સાથે જ બોલિવુડના સ્ટાર્સ પણ ગણપતિ બાપ્પાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બાલમાં જ ભૂલ ભૂલૈયા 2 માં ફેમસ થયેલા આર્યન કાર્તિક પણ લાલ બાગ કા રાજાનાદર્શન કરવા માટે આવી પહોંચતા ભક્તોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!