30 C
Ahmedabad
Saturday, May 11, 2024

અમદાવાદ : એક યુવક મોબાઇલ ટાવર ઉપર ચઢી ગયો ને પછી શું થયું, વાંચો અને જુઓ


10મી સપ્ટેમ્બરે સુસાઈડ પ્રિવેન્શન ડે એટલે આત્મહત્યા નિવારણ દિવસ છે. ત્યારે જ મણિનગર વિસ્તારમાં કાંકરિયા ઈકો ક્લબ પાસેના મોબાઇલ ટાવર પર એક યુવક ચડી ગયો હતો અને કલાકો બાદ કૂદીને આપઘાત કર્યો હતો. ત્યાં કલાકો સુધી તમાશો થયા બાદ તેને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી હતી, પણ તે પોતાનાં સંસાધનોનો ઉપયોગની શરૂઆત કરે એ પહેલાં જ યુવક બીજી તરફ કૂદી ગયો હતો અને જેને કારણે તેનું મોત નીપજ્યું હોવાની વિગતો હાલ સામે આવી રહી છે. આ સમગ્ર ચોંકાવનારો વીડિયો હાલ સામે આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!