29 C
Ahmedabad
Saturday, April 27, 2024

Happy Birthday NaMo: છોટાઉદેપુરના નસવાડીમાં અનેકવિધ કાર્યક્રમો યોજાયા


અલ્કેશ તડવી,નસવાડી, છોટાઉદેપુર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇને છોટાઉદેપુર ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં રક્તદાન કેમ્પ સહિતના અલગ-અલગ કાર્યક્રમો આયોજિત કરાયા હતા. નસવાડીમાં ગ્રામ પંચાયતમાં બ્લડ ડોનેટ કેમ્પ યોજાયો હતો, જેમાં 72 થી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. રક્તદાન કેમ્પમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું. આ કાર્યક્મમાં નસવાડી તાલુકા યુવા મોરચાના યુવાનો સહભાગી બન્યા હતા

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!