24 C
Ahmedabad
Thursday, March 23, 2023

અમદાવાદ: 55 વર્ષના મહિલા દર્દીના પેટમાંથી 5 કિ.લો. ની ગાંઠ કાઢી સફળ સર્જરી


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એસ.વી.પી. હોસ્પિટલ ખાતે આજ રોજ એક જટિલ અને ગંભીર સર્જરી સુખદ રીતે પાર પાડવામાં આવેલ છે.

Advertisement

55 વર્ષ ના મહિલા દર્દી ના પેટમાંથી અંદાજે 5 કિલો ની વજનદાર ગાંઠ જેની સાઈઝ 25×25×28 cm. જેટલી હતી તે હિસ્ટેકટોમી સર્જરી કરી બહાર કાઢવામાં આવેલ છે.

Advertisement

સામાન્ય રીતે આવા જટિલ ઑપરેશન ઓછા થતા હોય છે અને તેમાં દર્દી ના જાનનું પણ જોખમ રહેવા પામતું હોય છે. તેમ છતાં, એસ.વી.પી. હોસ્પિટલ ના ગાયનેક (પ્રસુતિ) વિભાગના વડા ડૉ. પારુલબેન શાહ ની આગેવાનીમાં સમગ્ર ગાયનેક તથા એનેસથેસિયા વિભાગના ડૉક્ટરોએ ઓપરેશન પાર પાડેલ છે તથા દર્દી હાલમાં સંપૂર્ણ સ્વસ્થ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!