37 C
Ahmedabad
Friday, April 26, 2024

છોટાઉદેપુર: નસવાડીના કુકરડામાં મનરેગામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, વીડિયો વાઇરલ


અલ્કેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર
છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગા યોજનામાં ગેરરીતિ થતા સરપંચ સસ્પેન્ડ થતા દિવસે દિવસે ગામની સ્થિતિ બગડી રહી છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો વિડીઓ વાયરલ થયો છે.

Advertisement

નસવાડી તાલુકાના કુકરદા ગામે મનરેગા યોજનામાં બાળકોને મજુર દર્શાવી રૂપિયા ઉપાડવાના કેસ માં કુકરદા સરપંચ ને જીલ્લા વિકાસ અધિકારી એ સસ્પેન્ડ કરેલ છે ત્યારે આ આદીવાસી ગામમાં ચૂંટણી તેમજ સરપંચ ને સસ્પેન્ડ કરવાના હેતુ થી કુકરદા ગામના આદીવાસી વિસ્તારમાં સ્થિતિ દીન પ્રતિદિન બગડી રહી છે એક ફળિયામાં બોર ની મોટર ચોરાઈ ગઈ હોવાના આક્ષેપ સાથે ફળીયાના રહેવાસીઓ ને તેમજ પશુઓ ને પીવાનું પાણી મળતું બંધ થઇ જવાનો વાયરલ વિડીઓ ગામના જાગૃત નાગરીકે વાયરલ કરી સરકાર સુધી વાત પહોંચાડવાની વાત વિડીઓમાં કરે છે ત્યારે તંત્ર કુકરદા ગામે પરિસ્થિતિ થાળે પાડે તેવુ ગામ લોકો વિડીઓ વાયરલ કરી ઈચ્છા વ્યક્ત કરી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!