37 C
Ahmedabad
Wednesday, May 8, 2024

અરવલ્લી : ભિલોડામાં ચૂંટણીને પગલે CAPF અને પોલીસની સંયુક્ત ફ્લેગ માર્ચ યોજાઈ હતી, લોકોમાં ભારે અચરજ


અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાં વિધાનસભાની ચૂંટણીના અનુસંધાને સીએપીએફ અને ભિલોડા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો નિર્ભયતા ચૂંટણીમાં ભાગ લઇ શકે તે માટે કાર્યવાહી હાથ ધરી ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. ભિલોડા પોલીસ સ્ટેશનના પીઆઈ ગરાસીયાએ ચૂંટણીને અનુલક્ષીને ભિલોડાના બજાર અને અન્ય વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું

Advertisement

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ત્યારે સીમા સુરક્ષા દળ અને પોલીસતંત્ર દ્વારા સવેંદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ચૂંટણી પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર દ્વારા તૈયારીઓના ભાગ રૂપે ભિલોડા નગરમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી ભિલોડામાં સીમા સુરક્ષા દળના મોટી સંખ્યામાં જવાનોનું ફૂટ પેટ્રોલિંગ જોઈ આશ્ચર્ય અનુભવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!