38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : સાકરિયા ગામે લાઠી રાસ હોળી-ધુળેટીના પર્વની રંગારંગ ઉજવણી કરતા ગ્રામજનો,...

અરવલ્લી : સાકરિયા ગામે લાઠી રાસ હોળી-ધુળેટીના પર્વની રંગારંગ ઉજવણી કરતા ગ્રામજનો, પૌરાણિક સંસ્કૃતિની ઝાંખી

0
691

મેરા ગુજરાત,અરવલ્લી

સમગ્ર ગુજરાત સહિત ભારતમાં આજે ધુળેટીના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ના સાકરીયા ગામે વર્ષો જૂની ચાલી આવતી પરંપરા અનુસાર લાઠી રાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વર્ષો જુની ચાલી આવતી પરંપરા અનુસાર હોળીના બીજા દિવસે ગામના લોકો એકઠા થઇ અબીલ ગુલાલની છોડો ઉડાળી ઢોલ નગરના તાલે લાઠી રાસ રમી આજના દિવસની ઉજવણી કરતા હોય છે.

જોઇએ લાઠી રાસની ઉજવણી

લાઠી રાસ હોળીની ઉજવણીમાં ગામના તેમજ આસપમાંથી આવતા તમામ સમાજના લોકો સામુહિક રીતે એકઠાં થઇ અનોખી હોળી-ધુળેટીના દિવસની ઉજવણી કરે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, હોળી-ધુળેટીના પર્વ ને પ્રેમના રંગો વરસાવતો તહેવાર માનવામાં આવે છે ત્યારે ગામના તમામ જ્ઞાતિના લોકો એકઠા થઇ એકઠા થઈ રંગોત્સવની ઉજવણી કરી, જેમાં ગામના વડીલો, યુવાઓ સહિત નાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આજના દિવસને માણ્યો હતો.

સાકરિયા ગામના આગેવાન જયેશભાઈ પટેલ તેમજ રમેશભાઈ પ્રજાપતિએ દાંડિયા રાસ હોળી અંગે વાત કરી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!