37 C
Ahmedabad
Monday, May 6, 2024

અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રી નજીક પહોંચ્યો, મોસમનું સૌથી ઊંચુ તાપમાન નોંધાતા ગરમીમાં શેકાયા


સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે… અરવલ્લી જિલ્લામાં આજે ગરમીનો પારો 44 ડિગ્રી નજીક પહોંચી ગયો હતો, રસ્તાઓ પર નિકળતા લોકો મોંઢે માસ્ક અથવા તો રૂમાલ બાંધીને નિકળવાનું પસંદ કરી રહ્યા છે,, ગરમીથી બચવા લોકો ઘરે રહેવાનું પસંદ કરી રહ્યા છે, નાછૂટકે બહાર નિકળતા લોકો છાશ જેવા પાણીનો પણ સહારો લઇ રહ્યા છે..

Advertisement

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પારો ઊંચકાયો હતો, ત્યારે શુક્રાવારના દિવસે પારો ઊંચકાઈને 44 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો, શાનિવારે પણ આવી જ ગરમીનો સામનો જિલ્લાની જનતાએ કરવો પડે તેવી શક્યતાઓ છે. કામકાજ સિવાય બહાર નિકળવાનું લોકોએ ટાળવું જોઈએ.

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!