અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ની શ્રી ઘાંટા કુડોલ પ્રાથમિક શાળા માં ગુજરાત દિવ્ય જીવન સંઘ દ્વારા ગાયત્રી ટ્રસ્ટ નાં પ્રતિનિધિ અને હાઇસ્કુલ નાં નિવૃત્ત પ્રિન્સિપાલ શ્રી એન.કે.ત્રિવેદી સાહેબ નાં હસ્તે તમામ બાળકો ને ચોપડા આપવામાં આવ્યા .તમામ બાળકો ને ચોપડા મળતા ખૂબ જ આનંદિત થયા અને આ શાળા ના તમામ બાળકો અને શિક્ષકો એ ગુજરાત દિવ્ય જીવન સંઘ તેમજ ગાયત્રી ટ્રસ્ટ તેમજ પ્રતિનિધિ અને હાઇસ્કુલ માંથી નિવૃત્ત જીવન માં સેવાકીય પ્રવૃત્તિઓ કરનાર શ્રી એન.કે.ત્રિવેદી સાહેબ શ્રી નો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો.
Advertisement
Advertisement