asd
29 C
Ahmedabad
Wednesday, July 17, 2024

મોડાસા : 77માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણીમાં મામલતદાર મિત્તલ પટેલના હસ્તે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી


મોડાસા તાલુકા કક્ષાની 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સરડોઇ એ.એમ.શાહ હાઈસ્કૂલમાં મોડાસા મામલતદાર મિત્તેલ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો 77માં સ્વાતંત્ર્ય પર્વની રંગારંગ ઉજવણીમાં મિત્તલ પટેલે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી હતી તાલુકામાં સેવાકીય કાર્યો કરનારને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તાલુકા કક્ષાની ઉજવણીમાં સરડોઇ સહીત આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દેશભક્તિના ગીત-સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી પંથકમાં દેશભક્તિની સુરાવલી જોવા મળી હતી

Advertisement

મોડાસા તાલુકાના સરડોઇ ગામની એ.એમ.શાહ હાઈસ્કૂલમાં 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મામલતદાર મિત્તલ પટેલની ઉપસ્થિતિમાં આન બાન શાન સાથે ભવ્યાતિભવ્ય પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરડોઇ ગ્રામ પંચાયતના સરપંચ, તત્ત્વ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર જયદત્તસિંહ પુવાર, ગામના અગ્રણીઓ, તાલુકા અને જીલ્લા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!