29 C
Ahmedabad
Friday, May 10, 2024

અરવલ્લીમાં જિલ્લાકક્ષાની સ્પર્ધાઓના ખેલ મહાકુંભનો સમાપન કાર્યક્રમ યોજાયો


રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, અરવલ્લી તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અરવલ્લીના ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ ૨૦૨૧-૨૨નો સમાપમ કાર્યક્રમ જિલ્લા સમાહર્તા શ્રી ડૉ.નરેન્દ્રકુમાર મીનાની અધ્યક્ષતામાં યોજાયો હતો.

Advertisement

Advertisement

મોડાસાની શ્રી જે.બી.શાહ સ્કુલ, ખાતે યોજાયેલા સમાપન કાર્યક્રમમાં રમતવીરોને પ્રોત્સહિત કરતા જિલ્લા કલેકટર  નરેન્દ્રકુમાર મીનાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં સ્પોર્ટ્સ સંકુલ બનાવવા માટે 20 એકર જમીનની ફાળવણી સરકાર ધ્વારા કરવામાં આવી છે. જેથી અરવલ્લી જિલ્લાની રમતગમતની પ્રવૃતિઓને વધુ વેગ મળશે

Advertisement

Advertisement

જિલ્લા કક્ષા ટેબલ ટેનિસ સ્પર્ધા અને ખેલ મહાકુંભના સમાપન પ્રસંગે  મોડાસા તાલુકા પંચાયત પ્રમખ બિપીનભાઇ પટેલ, મોડાસા નગર પાલિકા ઉપપ્રમુખશ્રી આર.સી.મહેતા સિનિયર કોચશ્રી મઝહર સુથાર, અરવલ્લી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાકેશભાઇ એસ. પટેલ, બિજલબેન ડી. પટેલ શાળાના અચાર્યશ્રી તથા મોટી સંખ્યા ખેલાડીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!