મોડાસા ના નમ્ર શેઠ કે તેઓ એક આર્ટિસ્ટ તરીકે પણ જાણીતા છે અવાર નવાર મહાન હસ્તીઓ ને મળીને જ્ઞાતિ તથા મોડાસા ગામનું નામ રોશન કરે છે તેઓને હાલ માં કૌન બનેગા કરોડપતિ માં જવાનો મોકો પ્રાપ્ત થયો અને સૌના ચાહિતા એવા અભિનેતા અમિતાભ બચ્ચન ને રૂબરૂ મળી ને સ્કેચ આપવાનો અને તેમના હસ્તાક્ષર મેળવવાનો મોકો પ્રાપ્ત થયો તે મોડાસા ગામ તથા અરવલ્લી જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે.
Advertisement
Advertisement