21 C
Ahmedabad
Saturday, December 9, 2023

અરવલ્લી : ભિલોડામાં દિવાળી નિમિત્તે જરૂરિયાતમંદ વ્યકિતઓને કપડાં અને ફટાકડા વિતરણ કરતા સમાજસેવકો


Advertisement

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ભિલોડા તાલુકાના સંયોજકો દ્વારા જરૂરિયાતમંદ વ્યકિતઓને કપડા, ફટાકડા અને મિઠાઈ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.જરૂરિયાતમંદ વ્યકિતઓમાં આનંદની લાગણી પ્રસરી હતી.

Advertisement


ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઈ નિનામા, ભારતીય જનતા પાર્ટી, ભિલોડા મંડલના પ્રમુખ કાંતિભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા આદિજાતિ મોરચાના જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નિનામા, જિલ્લા મોરચાના મંત્રી નટુભાઈ ગામેતી, ન્યાય સમિતીના ચેરમેન લક્ષ્મીબેન ગામેતી, અમૃતભાઈ નિનામા, પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન શ્યામભાઈ પરમાર, યુવા મોરચાના ભિલોડા તાલુકા ઉપ પ્રમુખ સાવન ખાંટ, ભાજપના કાર્યકરો રસિક લખવારા, ભરત ઠાકોર, તાલુકા પંચાયતના સદસ્યો, દરેક મોરચાના હોદ્દેદારો અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ, ભિલોડા તાલુકાના સંયોજક હિતેશ વણજારા, રવિન્દ્ર ઠાકોર, કાંતિલાલ ડામોર સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!