દિવાળી અને નવા વર્ષની લોકો અલગ રીતે ઉજવણી કરતા હોય છે ત્યારે સાબરકાંઠાના પેઢમાલા ખાતે વડીલો તેમજ જરૂરિયામંદ લોકોને મીઠાઈ આપી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.
Advertisement
સેવાના કાર્યો માં અગ્રેસર રહેતા યુવા સંગઠન પેઢમાલા દ્વારા જરૂરિયાતમંદ લોકો અન્ય સમાજની જેમ હર્ષલ્લાસપૂર્વક દીવાળી – નૂતન વર્ષ પર્વ ની ઉજવણી કરી શકે તે માટે હિંમતનગર તાલુકાના પેઢમાલામાં જરૂરિયાત મંદ પરિવારોને મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું અને અન્ય સમાજની જેમ દીપાવલી પર્વ સાથે નૂતન વર્ષની ઉજવણી કરી શકે તેવા હેતુસર લોકોની ખરા અર્થમાં સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.
Advertisement
Advertisement
Advertisement