સાત દાયકા થી ચાલતી સરસ્વતીબાલ મંદિર મંડળ સંચાલિતવી.એસ. શાહ પ્રા. શાળા માંખૂબ ઉત્સાહ પૂર્વક ગીતા દિવસની ઉજવણી કરવામાં આવી.આચાર્ય શ્રીકાન્ત ગાંધી દ્વારા આવેલ સૌ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું. શરૂઆત માંગણેશજી આચાર્ય દ્વારા ગીતાજી ના શ્લોકો નું પઠન કરવામાં આવ્યુંઅને ગીતાજી વિષે સુંદર રીતે સમજણ આપવા માં આવી. ઇસ્કોન ના રાહુલ પ્રભુ દ્વારાબારાખડી અક્ષર ક,ખ,ગ થી કર્મ વિષે સમજણ આપવામાં આવી. કૃષ્ણ ભગવાન નું સુંદર ભજન નું ગાન કરાવ્યું.મંત્રી નવનીત પરીખ દ્વારા ગીતાજી વિષે માહિતીબાળકોનેઆપી. જીવદયા પ્રેમી નિલેશ જોશી દ્વારા ગીતાજીનીસુંદરસમજૂતી આપી. આ પ્રસગે સમારંભ ના પ્રમુખ નવનીત ભાઈ પરીખ, સંસ્થા ના પ્રમુખ નિલેશ જોશીઇસ્કોન ના રાહુલ પ્રભુ, અમિતપ્રભુ, દર્શનપ્રભુ, ગણેશ આચાર્ય, ધરમિલ પરીખ હાજર રહેલ.