29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home આંતરરાષ્ટ્રીય મૃત શહેર કિવ ?? રૂસી સેના વડે ડ્રોન, મિસાઇલ, તોપ, ટેન્કનો ઉપયોગ...

મૃત શહેર કિવ ?? રૂસી સેના વડે ડ્રોન, મિસાઇલ, તોપ, ટેન્કનો ઉપયોગ કરીને એક જીવતાં શહેર ને મૃત શહેર માં ફેરવી દીધું ??

0
230

મૃત શહેર કિવ ?? રૂસી સેના વડે ડ્રોન, મિસાઇલ, તોપ, ટેન્કનો ઉપયોગ કરીને એક જીવતાં શહેર ને મૃત શહેર માં ફેરવી દીધું ??

Russia vs Ukraine વોર હવે અસ્મિતાની લડાઈ બનતી જાય છે. રશિયન સરકાર તેની અસ્મિતા, સમપ્રભુતા, અખંડતા માટે લડી રહી છે, તો Ukraine પોતાના રક્ષણ, માતૃભૂમિ, અને સ્વતંત્રતા માટે લડી રહી છે.

મુખ્ય વાત એ નથી કે, કોણ કોના માટે લડી રહ્યા છે, મુખ્ય વાત એ છે કે, આ ભીષણ યુદ્ધમાં સામાન્ય નાગરિકો મારી રહ્યા છે. શહેરોના શહેર માટીમાં ભળી ગયા છે, જાણ, માલ ના આ નુકસાનને દુનિયા મૂકદર્શક બની ને જોઈ રહી છે.

Russia vs Ukraine વોરમાં Russia જીતી શકે છે, પણ તેની મુખ્ય બધા કિવ છે. આજ કારણથી રશિયન સેના કિવ તરફ વધુ આક્રમક રીતે વધી રહી છે. થોડા દિવાસો પહેલા રશિયન ટેન્કનો 60+ km કાફલો જોવા મળ્યો હતો.

આજ પણ મોટા પ્રમાણમાં રૂસી કાફલો કિવ તરફ વધી રહ્યો છે. માણસોથી ભરેલા હસતાં ખેલતા શહેરને આજે માનવી વિચારધારા એ માટી ના ઢગલા માં બદલી નાખ્યું છે. જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને માનવ સમાજનો વિકાસ કરવાનો હોય. એજ ટેકનોલોજી માનવ માટે મોટો પડકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!