ખેલ મહાકુંભ અંતર્ગત અરવલ્લી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા જામગઢ હાઈસ્કુલ (મેઘરજ) મુકામે થયેલ તેમાં કલ્યાણપુર પ્રાથમિક શાળાના બાળકો અંડર – ૧૪ કન્યા પ્રથમ વિજેતા તથા અંડર – ૧૪ ભાઈઓ રનર્સ અપ બનીને અરવલ્લી જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામા અદ્ભુત પ્રદર્શન કરવા બદલ તમામ ખેલાડીઓને તથા કોચ પ્રેમજીભાઈ ડામોરનો કલ્યાણપુર પ્રાથમિક શાળા, પરીવાર, S.M.C અને કલ્યાણપુર ગ્રામજનોએ ઉત્સાહભેર ખેલાડીઓને બિરદાવ્યા હતા.
Advertisement
Advertisement