અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના
મઉં ગામમાં ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ હતી.મઉં ગામના બહુજન સમાજના અગ્રણી કરશનભાઈ પરમાર, મોહનભાઈ પરમાર, મહેશભાઈ ગોહિલ, યુવા આગેવાનો -:- હસમુખ પરમાર, કેતુલ સક્સેના, મહેશ પાટીલ સહિત ગ્રામજનોએ સંવિધાન ચોકમાં આવેલ ડો. બાબા સાહેબના સ્ટેચ્યુ ને ફૂલહાર પહેરાવી, પુષ્પાંજલી અર્પણ કરીને ગગનભેદી સૂત્રોચ્ચાર કર્યા હતા.ભિલોડા તાલુકા પંચાયત, સદસ્ય -:- પુર્વ ચેરમેન -:- સામાજીક ન્યાય સમિતિના શ્યામકુમાર પ્રણામી, મઉં ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ અમૃતભાઈ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.બાબા સાહેબ ભીમરાવ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ખુબ જ આનંદ, ઉલ્લાસભેર ઉજવણી યોજાઈ હતી.
ભિલોડા તાલુકાના મઉં ગામમાં ભીમરાવ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલી અર્પણ કરાઈ
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -