29 C
Ahmedabad
Saturday, April 27, 2024

સુરત ને બદસુરત બનાવનાર ની હોવી ખેર નથી સીસીટીવી કેમેરા થી સમગ્ર સીટી માં નજર રખાશે


સુરત ને બદસુરત બનાવનાર સામે મનપા ની લાલ આંખ .સ્વચ્છ સુરત ની છબી બગડતા પણ માવા ખાનારાઓ રોડ પર થૂંકી રોડ ને ગંદા બનાવી નાખતા હોય છે..આવી ઘટના ના બને તે માટે સુરત મનપા.કમિશનર દ્વારા આકરા પગલા લેવામા આવી રહયા છે..સુરત શહેર માં.લાગેલા તમામ સીસીટીવી કેમેરા માં થૂંકનારા તમામ લોકો ની દેખરેખ રાખશે અને થૂંકનારા ઓને આકરો દંડ આપવામાં આવશે..મહત્વ ની વાત છે કે સ્વચ્છતા માં સુરત અવ્વલ આવેછે પરંતુ અમુક લોકો ના કારણે સુરત બદસુરત થઈ રહ્યું છે..પાન માવા ખાઈ જ્યાં ત્યાં થૂંકી ગંદકી ફેલાવનારા ની હવે ખેર થઈ સુરત મનપા દ્વારા તમામ સીસીટીવી કેમેરા માં નજર રાખશે અને જો કોઈ જાહેર માં થૂંકતા ઝડપાયો તો તેની ખેર નથી મહત્વ નું છે કે સ્વચ્છ સુરત ની છબી બગડતા પણ માવા ખાનારાઓ રોડ પર થૂંકી રોડ ને ગંદા બનાવી નાખતા હોય છે..આવી ઘટના ના બને તે માટે સુરત મનપા.કમિશનર દ્વારા આકરા પગલા લેવામા આવી રહયા છે..સુરત શહેર માં.લાગેલા તમામ સીસીટીવી કેમેરા માં થૂંકનારા તમામ લોકો ની દેખરેખ રાખશે અને થૂંકનારા ઓને આકરો દંડ આપવામાં આવશે..મહત્વ ની વાત છે કે સ્વચ્છતા માં સુરત અવ્વલ આવેછે પરંતુ અમુક લોકો ના કારણે સુરત બદસુરત થઈ રહ્યું છે..પાન માવા ખાઈ જ્યાં ત્યાં થૂંકી ગંદકી ફેલાવનારા ની હવે ખેર થઈ સુરત મનપા દ્વારા તમામ સીસીટીવી કેમેરા માં નજર રાખશે અને જો કોઈ જાહેર માં થૂંકતા ઝડપાયો તો તેની ખેર નથી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!