32 C
Ahmedabad
Sunday, April 28, 2024

સોના ચાંદીના ભાવ માં ઘટાડો થયો હવે ખરીદી કરો આ સારો મોકો


આ વિકમા માં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં આ અઠવાડીયે ચાંદીમાં પણ મોટો ઘટાડો થયો હતો. જો કે ઈન્ડિયા ના બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની વેબસાઈટ મુજબ આ અઠવાડિયે બુલિયન માર્કેટમાં સોનું 15 રૂપિયા સસ્તું થઈ ગયું છે અને શનિવારે 51,638 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવ્યુ છે. જો કે આ અઠવાડિયે ચાંદીમાં 800 રૂપિયાથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આ અઠવાડિયાની શરૂઆતમાં આ 67,782 રૂપિયા પર હતું . જે શનિવારે 66,889 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોચ્યું છે .

Advertisement

આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડો
હાલ માં આંતરરાષ્ટ્રીય બજારની વાત કરવામાં આવે તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો, જેમાં આ શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 12 ડોલર પ્રતિ ઔંસ તૂટીને 1924 ડોલર પ્રતિ ઔંસના સ્તર પર ગયો છે. જેમાં ત્યાં જ ચાંદીની વાત કરવામાં આવે તો આ 24 ડોલર પ્રતિ ઓન્સ ઓર ગયો છે.
આમ સોનાચાંદીના બજાર માં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે . જે મુજબ હાલમાંસોનુ ખરીદવા માટે મો સારો સમય છે .

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!