42 C
Ahmedabad
Tuesday, May 21, 2024

શ્રી વી.એસ.શાહ પ્રા.શાળા મા બાલ શહીદ બલિદાન ની રાષ્ટ્ર કથા યોજાઈ


આઝાદીના અમૃત વર્ષ ના ભાગરૂપે આઝાદી દરમિયાન તે સમયે બાળકોએ પણ દેશ ને આઝાદી અપાવવામાં ભાગ લીધો હતો. શહીદી પણ વહોરી હતી. તે ની કથા સ્વરૂપે શ્રી વી એસ શાહ શાળા શ્રી સરસ્વતી બાલમંદિર મંડળમાં સહિદ સ્મૃતિ ચેતના સમિતિ ના સંયોજક ધર્મેન્દ્ર પાઠક દ્વારા કરવામાં આવી. બાળકો દ્વારા આઝાદીમાં જે રીતે ભાગ લઇ ને શહીદ થયા હતા તેની વાત ગીત .કવિતા .કથા.રૂપે કરી હતી. તમને જણાવ્યું હતું કે આઝાદી વખતે જેઓ યુવા બાળકો આઝાદીના જંગમાં સામેલ થયા હતા તેની કોઈ કારણસર નોંધ પણ લેવાય નથી તેઓની અંજલિ આપતા સાથે બાળકોમાં પણ રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ નિષ્ઠા અને દેશ માટે બલિદાનની ભાવના જાગે તેવા પ્રેરક પ્રસંગો કહી સભા ઉપસ્થિત બાળકોને મંત્રમુગ્ધ કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્વદેશી જાગરણ મંચ મીડિયા સંયોજક. મંડળના પ્રમુખ નિલેશ જોશી. કિશોર કિશોર શુક્લ. રમણ સુતરીયા. આચાર્ય અને સ્ટાફ હાજર રહ્યો હતો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!