30 C
Ahmedabad
Wednesday, May 1, 2024

ધી ઘાંચી આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલમાં 2 મોબાઈલની ચોરી, CCTVમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાયો…!


અરવલ્લી જિલ્લાના મોડાસા ના જમાલવાવ વિસ્તારમાં આવેલ ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ માં થી 5 તારીખના રોજ સવારે 5 વાગ્યે ના સુમારે બે મોબાઈલ ચોરી થઈ જતા. દર્દીઓ તેમજ કર્મચારીઓ માટે ચિંતા નો વિષય બન્યો છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી મા કેદ થતા પોલીસ ફરિયાદ કરવાની તજાવીજ હાથ ધરાઈ છે .

Advertisement

મોડાસાના જમાલવાવ વિસ્તારમાં આવેલ ખ્યાતનામ ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલ માં થી 5 તારીખ સવારે 5.20 વાગ્યા થી 5.34 વાગ્યા ના અરસામાં એક સાતીર ચોરે પ્રવેશ કરી ચારજિગ માટે મુકેલા બે મોબાઈલ ની ચોરી કરી પલાયન થઈ જતા દર્દી તેમજ સ્ટાફ માટે ચિતનો વિષય બન્યો હતો . સમગ્ર ઘટના સી.સી.ટીવી મા કેદ થઈ છે . ચોરે મોઢા પર રૂમાલ બાંધેલ છે તેમજ તેના હલનચલન પર થી જાણભેદુ હોય તેવું જણાઈ આવે છે.

Advertisement

ધી ઘાંચી આરોગ્ય મંડળ જનરલ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્રારા આ અંગે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!