36 C
Ahmedabad
Saturday, April 27, 2024

CM એટલે કોમન મેન : અંબાજીની મુલાકાત અંતર્ગત કોટેશ્વર ખાતે સ્થાનિક લોકો સાથે કરી ચા પીધી


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહજ સરળ અને નિખાલસ વ્યક્તિત્વ

Advertisement

અંબાજી જતાં કોટેશ્વર નજીક કાફલો થંભી ગયો

Advertisement

બાળકો સાથે ચર્ચા કરી ઢાબા પર ચા-નાસ્તો કર્યો

Advertisement

સ્થાનિક લોકો સાથે પણ ચર્ચા કરી

Advertisement

Advertisement

મુખ્યમંત્રી કોટેશ્વર મહાદેવ માં પૂજન અર્ચન કરી ગબ્બર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત ના વિકાસ કામો ના લોકાર્પણ માટે જઈ રહ્યા હતા. માર્ગ માં આવતી એક દુકાને તેઓ સામાન્ય નાગરિક ની જેમ જ અચાનક ઊભા રહી ગયા અને એક વડીલ સાથે પોતીકા ભાવથી વાતચીત કરી તેમના ખબર અંતર પૂછ્યા અને અહીં જે બાળકો હતા તેમની સાથે પણ વડીલ ભાવે સંવાદ કરી તેમના શિક્ષણ, શાળા ની સુવિધા જેવી બાબતે પ્રાથમિક માહિતી મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનો સાથે ગ્રામ જન બની ચા ની ચૂસકી લીધી અને નાસ્તો પણ કર્યો હતો. મંત્રી અરવિંદ રૈયાણી, મુખ્યસચિવ પંકજ કુમાર પણ તેમની સાથે જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!