40.7 C
Ahmedabad
Friday, May 3, 2024

આપણું મોડાસા સોશિયલ મીડિયા ટીમની સરાહનીય કામગીરી


આપણું મોડાસા ગૃપ દ્વારા શ્રી વા.હી.ગાંધી બહેરા મુંગા શાળા માં બાળકોને ચૈત્ર નવરાત્રી આઠમ નિમિત્તે ખીર પુરી નું ભોજન કરાવી અને આગામી પરિક્ષા માટે પેન્સિલ રબ્બર સંચા ની કીટ તથા ચોકલેટ વિતરણ કરી બાળકોને શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

આ પ્રસંગે ગૃપ ના શ્રી ભગીરથભાઇ કુમાવત, મોડાસા, શ્રી જગદિશભાઇ પટેલ, (ખારી કંપા), શ્રી વલ્લભદાસ એમ પટેલ, મોડાસા, શ્રી મુકેશભાઇ ગાંધી, મોડાસા, શ્રી નીતિન પંડયા તથા સંસ્થાના શ્રી પરીનભાઇ જોષિ ઉમદા કાર્ય માં જોડાયા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!