32 C
Ahmedabad
Saturday, May 4, 2024

બાયડ : સાઠંબામાં રામનવમીએ ભવ્ય શોભાયાત્રા,જય શ્રી રામના નારા ગૂંજ્યા સમગ્ર વિસ્તાર રામમય બન્યો


બાયડ તાલુકાના સાઠંબા ગામમાં ભગવાન રામલલ્લાના જન્મ દિવસની ઉજવણીના પર્વ રામનવમીએ નીલકંઠ મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રા અને બાઈક રેલી યોજાઈ હતી ગામના માર્ગો જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યા હતા ડીજેના તાલે નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. શોભાયાત્રા ચાર રસ્તા,મસ્જીદ વિસ્તાર,બસ સ્ટેન્ડ અને છેલ્લે વાવફળી સહીત વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા સમગ્ર વિસ્તાર જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યો હતો.સાઠંબા ગામ ભગવા રંગે રંગાયું હતું લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માર્ગો પર લોકો ઉમટ્યા હતા

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!