29 C
Ahmedabad
Monday, April 29, 2024

એક વર્ષમાં રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા બાદ હવે આ સ્ટોક 3300ને પાર કરશે


હાલ માં શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય ત્યારે તમે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFCL)ના માં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ એટલે કે GFCLના શેર્સ આવનારા દિવસોમાં રોકાણકારોને ફાયદો કરાવી શકે છે. જો કે આ બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના સ્ટોક પર બુલિશ છે અને બાય કોલ ધરાવે છે. *ત્યારે હાલમલ્ટીબેગર એક વર્ષમાં વળતર આપશે* હાલ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના શેરોએ છેલ્લા એક વર્ષમાં તેના શેરધારકોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. જો કે છેલ્લા એક વર્ષમાં આ શેરનો ભાવ રૂ. 707.70 થી વધીને રૂ. 2,950 થયો છે. જો કે આ શેરે સમયગાળા દરમિયાન લગભગ 317 ટકા વળતર આપી ચુક્યા છે. ત્યારે શુક્રવારે કંપનીનો શેર 3.36% વધીને રૂ. 2,950 પર બંધ થયો હતો. જેમાં આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોકમાં 20% સુધીનો વધારો નોંધાયો છે. જેમાં આ શેર 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી પર ટ્રેડ થઈ રહ્યો છે *લક્ષ્યાંક કિંમત રૂ. 3,356* હાલ આ બ્રોકરેજ હાઉસે રૂ. 3,356ના ટાર્ગેટ ભાવ સાથે શેર ‘BUY’ રેટિંગ આપ્યું છે. જો કે તમને જણાવી દઈએ કે GFCL એ કેમિકલ સેક્ટરમાં શેરોમાંનો એક છે. જેમાં ICICI સિક્યોરિટીઝે ના મતે ” FY23E માં PTFE માટે 5 ટકાના

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!